સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

ખુશહાલ જીવન

મારા નવા જીવનની શરૂઆત

બાળપણથી અમુક લાગણીઓ સામે લડી રહેલા એક ભાઈને કઈ રીતે બાઇબલમાંથી મદદ મળી એ વિશે જાણો.

ઈશ્વરની મદદથી અમે લગ્‍નની ઇમારત ફરી બાંધી

પવિત્ર શાસ્ત્રમાં આપેલા સિદ્ધાંતોથી એવા યુગલોને મદદ મળી શકે જેઓના લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ છે.

જુઆન પાબ્લો ઝરમીનો: યહોવાએ મને જીવન જીવવાનો હેતુ આપ્યો

બાળપણમાં થયેલા દુઃખદ બનાવોની યાદો લાંબા સમય સુધી સતાવે છે. જુઆન પાબ્લોએ બાળપણમાં ખૂબ દુઃખ સહ્યું હતું. જુઓ કે તેમને કઈ રીતે જીવનમાં શાંતિ, સાચી ખુશી અને જીવવાનો હેતુ મળ્યાં.

પ્રાર્થનાઘરમાં તેઓનું અભિવાદન અમે ક્યારેય નહિ ભૂલીએ

સ્ટીવ યાદ કરે છે કે તે પહેલી વાર યહોવાના સાક્ષીઓની સભામાં જાય છે ત્યારે, તેમનો કઈ રીતે આવકાર કરવામાં આવ્યો.

શું પ્રેમ નફરત પર જીત મેળવી શકે?

દિલમાંથી નફરત કાઢવી અઘરું છે. જુઓ કે કઈ રીતે એક યહૂદી અને પેલેસ્ટાઈનની એક વ્યક્તિ એમ કરી શક્યા.

બાઇબલના સરળ અને સ્પષ્ટ જવાબો મારા દિલને સ્પર્શી ગયા

અર્નેસ્ટ લોઇડીને મહત્ત્વના સવાલોના જવાબ મળ્યા. બાઇબલના સ્પષ્ટ જવાબોથી તેમને ભાવિની આશા મળી.

દુઃખ-તકલીફોમાં પણ કદી આશા ન છોડો

ડોરીસબહેન વિચારતા કે ઈશ્વરે દુઃખ-તકલીફો કેમ ચાલવા દીધી છે. તેમને એનો જવાબ ક્યાંથી મળ્યો એ જાણીને તમને નવાઈ લાગશે.

મારે મરવું ન હતું!

ઈવોન ક્વેરીએ એક વાર પૂછ્યું: ‘હું શા માટે અહીં છું?’ એના જવાબે તેનું જીવન બદલી નાખ્યું.

યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે

નાનપણમાં ક્રિસ્ટલ જાતીય શોષણનો ભોગ બની હતી. બાઇબલમાંથી શીખવાથી તે કઈ રીતે ઈશ્વર સાથે સારો સંબંધ બાંધી શકી અને તેને જીવનમાં ખરો માર્ગ મળ્યો?

હું શીખ્યો કે જેઓ સાંભળી નથી શકતા તેઓની યહોવા કાળજી રાખે છે

જેસન સાંભળી શકતા ન હતા. પણ એ તેમને ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરતા રોકી શક્યું નહિ.

હવે હું બીજાઓને મદદ કરી શકું છું

હુલ્યો કોર્યોએ કરુણ બનાવોનો સામનો કર્યો હતો અને તેમને થયું કે ઈશ્વરને મારી કંઈ પડી નથી. તેમના વિચારોમાં ફેરફાર કરવા બાઇબલમાં નિર્ગમન ૩:૭ની કલમે મદદ કરી.

હું ફક્ત પોતાનો જ વિચાર કરતો

ક્રિસ્ટોફ બાવર એટલાન્ટિક મહાસાગર પાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે મોટા ભાગનો સમય બાઇબલ વાંચવામાં કાઢ્યો. તેમને શું શીખવા મળ્યું?

હું અન્યાય સામે લડવા માંગતી હતી

અન્યાય સામે લડવા રફીકા એક જૂથમાં જોડાઈ. પણ બાઇબલમાંથી તેને જાણવા મળ્યું કે ઈશ્વરના રાજ્યમાં અન્યાય નહિ હોય અને બધે જ શાંતિ હશે.

“હવે મારે દુનિયા બદલવાની જરૂર નથી”

એક સામાજિક કાર્યકર્તાને બાઇબલ શીખવાથી જાણવા મળ્યું કે દુનિયા કોણ બદલી શકે.

મેં બંદૂક બાજુ પર મૂકી દીધી

જુઓ કે કઈ રીતે બાઇબલના સંદેશાથી સિન્ડીબહેનને મદદ મળી અને તે પોતાનો ગુસ્સાવાળો સ્વભાવ બદલી શક્યાં.

હું માનતો કે ઈશ્વર જેવું કંઈ નથી

એક યુવાન સામ્યવાદી હતો અને ઈશ્વરમાં માનતો ન હતો. કઈ રીતે તેને બાઇબલમાંથી શીખવાની ઇચ્છા થઈ?

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે—નવેમ્બર ૨૦૧૨

ઊંચા પગારની નોકરીથી સંતુષ્ટ એક સ્ત્રી, એક જુગારી અને જીવનથી હતાશ એક માણસને કઈ રીતે જીવનમાં સાચી ખુશી મળી?

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે—એકથી વધારે પત્ની રાખનાર ભાઈ સારા પતિ બન્યા

એક માણસને ઘણી પત્નીઓ હતી. લગ્‍ન વિશેના તેમના વિચારો કઈ રીતે બદલાયા?

જીવનમાં નવી દિશા

કાટરીને એવું કુટુંબ મળી ગયું, જેની સાથે મળીને તે ઈશ્વરની ભક્તિ કરી શકે

સત્ય શોધતા નમ્ર દિલના લોકોને યહોવા કઈ રીતે કઈ રીતે પોતાની નજીક લાવે છે?

મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા

પિતાનું મૃત્યુ થયું ત્યારથી તેણે ઈશ્વરમાં માનવાનું છોડી દીધું. તેને કઈ રીતે ખરી શ્રદ્ધા અને મનની શાંતિ મળી?

દરેક સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા.

ઇસોલિના લૉમૅલા કૅથલિક નન હતા અને પછી સામ્યવાદી ગ્રૂપમાં જોડાયા. પણ દરેક વખતે નિરાશા મળી. પછી, યહોવાના સાક્ષી તેમને મળ્યા, જેમણે જીવનનો હેતુ શોધવા બાઇબલમાંથી મદદ કરી.

તેઓને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું

મેરી કેનેડી અને બીયોન પીનીનબર્ગને ઈશ્વરના રાજ્ય વિશે અલગ અલગ રીતે જાણવા મળ્યું. ઈશ્વરના રાજ્ય વિશે જાણીને તેઓનું જીવન કઈ રીતે બદલાઈ ગયું?

ધર્મ પરથી મારો ભરોસો ઊઠી ગયો હતો

ટોમભાઈ ઈશ્વર પર શ્રદ્ધા રાખવા માંગતા હતા, પણ ધર્મો અને એના રિવાજોને લીધે તેમનો ભરોસો ઊઠી ગયો હતો. બાઇબલમાંથી શીખવાથી તેમને કઈ આશા મળી?

“તેઓ ચાહતા હતા કે હું પોતે બાઇબલની વાતો તપાસું”

લુઈસ એલીફોનસોને મોર્મન મિશનરી બનવું હતું. બાઇબલમાંથી શીખીને કઈ રીતે તેમનું જીવન અને તેમના ધ્યેયો બદલાયા?

ડ્રગ્સ અને દારૂ

“હવે હું હિંસાનો ગુલામ નથી”

નવી નોકરીના પહેલા દિવસે માઈકલ કેન્ઝિલાને એક માણસે પૂછ્યું, “શું તમને લાગે છે કે ઈશ્વરના લીધે દુનિયામાં દુઃખ-તકલીફો છે?” એ સવાલથી તેમનું જીવન બદલાઈ ગયું.

હું સ્ત્રીઓને અને પોતાને માન આપતા શીખ્યો

જોસફ એરીનબૉજેનને શાસ્ત્રમાંથી કંઈક વાંચ્યું, જેનાથી તેમને હિંસા, ડ્રગ્સ અને ધૂમ્રપાનની ખબર ટેવ છોડવા મદદ મળી.

“હું વિચારવા લાગ્યો કે મારું જીવન કઈ તરફ જાય છે”

વાંચો કે ઈશ્વરને ખુશ કરી શકે માટે બાઇબલના સિદ્ધાંતો વ્યક્તિને પોતાની આદતો અને વિચારો સુધારવા કઈ રીતે મદદ કરે છે.

મારી જીવનઢબથી હું કંટાળી ગયો હતો

દીમિત્રી કર્શુનોવ દારૂના બંધાણી હતા, પણ તેમણે રોજ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. જીવનમાં મોટા ફેરફાર કરવા અને સાચી ખુશી મેળવવા તેમને શામાંથી પ્રેરણા મળી?

ગુના અને હિંસા

લોકો વિશે મારા વિચારો બદલાઈ ગયા

સોબાન્ટુભાઈ બાઇબલમાંથી શીખ્યા અને તેમણે હિંસા કરવાનું છોડી દીધું. હવે તે પોતાના પડોશીઓને શીખવે છે કે દુનિયા ગુનાઓ અને ગુંડાઓથી મુક્ત થઈ જશે.

મારું જીવન બહુ ખરાબ હતું

સ્ટીવન મૅકડોવલ યુવાન હતા અને ખૂબ ગુસ્સો કરતા હતા. એક દિવસ તેમના મિત્રોએ કોઈ વ્યક્તિની હત્યા કરી. જુઓ કે કઈ રીતે તેમનું જીવન બદલાઈ ગયું.

હું શીખ્યો કે યહોવા દયાળુ અને માફી આપનાર છે

નોમોન પેલ્ટીયા માટે લોકોને છેતરવું એ નશા જેવું હતું. પણ, બાઇબલના એક વચનથી તેમની આંખમાં આંસુ આવી ગયા.

હું બંદૂક વગર ક્યાંય ન જતો

અનુન્ઝીએટો લુગારા ખતરનાક ટોળકીના સભ્ય હતા, પણ રાજ્યગૃહમાં જવાથી તેમનું જીવન સુધરી ગયું.

“ઘણા લોકો મને ધિક્કારતા”

બાઇબલ કઈ રીતે હિંસક માણસને શાંતિપ્રિય બનાવે છે એ વિશે જાણો.

રમતગમત, સંગીત અને મનોરંજન

જેસન વર્લ્ડસ: જો આપણે યહોવાની ટીમમાં છીએ, તો જીત પાકી છે

યહોવાને જીવનમાં પહેલું સ્થાન આપીશું તો, હંમેશાં ખુશી મળશે.

આન્દ્રે નેસ્મેચની: ફૂટબોલ રમવું મને બહુ ગમતું

તેમની પાસે નામ-દામ અને પૈસા હતા પણ તેમને એનાથી વધારે કીમતી વસ્તુ મળી.

સફળતા પહેલાં સેંકડો નિષ્ફળતા

જોસેફને અશ્લીલ સાહિત્યના વ્યસનમાંથી કેવી રીતે છૂટકારો મળ્યો અને શાસ્ત્રમાં જણાવેલી મનની શાંતિ કેવી રીતે મળી?

“મારું વર્તન અસંસ્કારી હતું”

મ્યુઝિકની દુનિયામાં સફળ થવા છતાં, ઍસા જાણતો કે તેના જીવનમાં કંઈ ખૂટે છે. જુઓ કઈ રીતે આ હેવી-મેટલ મ્યુઝિશિયને સાચી ખુશી મળી.

ખરી તાકાત યહોવાની ભક્તિ કરવાથી મળે છે

બાઇબલની એક કલમથી હરક્યુલીસભાઈને ખાતરી થઈ કે તે પોતાનો ગુસ્સાવાળો સ્વભાવ બદલીને શાંત અને પ્રેમાળ બની શકે છે.

હું બેઝબૉલ પાછળ પાગલ હતો

સેમ્યુલ હેમિલ્ટન બેઝબૉલની રમત પાછળ પાગલ હતા, પણ બાઇબલે તેમનું જીવન બદલી દીધું.

નવી દુનિયા વિશેના ઈશ્વરના વચને મારું જીવન સુધાર્યું!

આઈવરેસ વીગુલીસ માટે કીર્તિ, મહિમા અને મોટરસાઇકલનો આનંદ માણવો મહત્ત્વનું હતું. કઈ રીતે બાઇબલ સત્યએ તેમના જીવન પર અસર કરી?