સ્કીપ ટુ કન્ટેન્ટ

ઑફિસ અને ટૂર વિશે માહિતી

અમારી ઑફિસો અને છાપકામની જગ્યા જોવા અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જગ્યા અને ટૂરનો સમય શોધો.

 

Tours Resumed: In many countries, we resumed tours of our branch offices on June 1, 2023. For details, contact the branch you would like to tour. Please do not visit if you test positive for COVID-19, display cold or flu-like symptoms, or have recently been exposed to someone who tested positive for COVID-19.

બ્રાઝિલ

ટૂર વિશેની માહિતી

રિઝર્વેશન કરો

રિઝર્વેશન જુઓ અથવા બદલો

ટૂર બ્રોશર ડાઉનલોડ કરો

પ્રદર્શનો

બાઇબલ–પુસ્તક અને એના લેખક. બાઇબલના લેખક તરીકે યહોવા ઈશ્વરને જે માન મળવું જોઈએ એ આ પ્રદર્શનમાં જોવા મળશે. બાઇબલનો મુખ્ય વિષય છે: ઈશ્વરનું રાજ્ય. એ પણ પ્રદર્શનમાં જોવા મળશે. મુલાકાતીઓ જોઈ શકશે કે બાઇબલ અને એના લખાણોનો નાશ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, છતાં કઈ રીતે યહોવાએ એને સાચવી રાખ્યું અને આપણા સુધી પહોંચાડ્યું.

ઐતિહાસિક પ્રદર્શન. આ પ્રદર્શનમાં જોવા મળશે કે બ્રાઝિલમાં ૧૨૦ વર્ષોથી ચાલી રહેલા પ્રચારકાર્ય પર યહોવાએ કેવા આશીર્વાદો વરસાવ્યા છે. વિરોધ અને સતાવણી હોવા છતાં બ્રાઝિલમાં પ્રચારકાર્યની શરૂઆત થઈ અને એ વધતું ગયું. એના વિશે સંશોધન કરેલી નવી માહિતી પણ મુલાકાતીઓ જોઈ શકશે.

સરનામું અને ફોન નંબર

રસ્તો શોધો