સ્કીપ ટુ કન્ટેન્ટ

ઑફિસ અને ટૂર વિશે માહિતી

અમારી ઑફિસો અને છાપકામની જગ્યા જોવા અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જગ્યા અને ટૂરનો સમય શોધો.

 

Tours Resumed: In many countries, we resumed tours of our branch offices on June 1, 2023. For details, contact the branch you would like to tour. Please do not visit if you test positive for COVID-19, display cold or flu-like symptoms, or have recently been exposed to someone who tested positive for COVID-19.

યુનાઈટેડ કિંગ્ડમ

ટૂર વિશેની માહિતી

રિઝર્વેશન કરો—૨૦ લોકોથી ઓછા

રિઝર્વેશન જુઓ અથવા બદલો

ટૂર બ્રોશર ડાઉનલોડ કરો

પ્રદર્શનો

આપણો ઇતિહાસ. આ જાતે જોવાના ઐતિહાસિક પ્રદર્શનમાં બ્રિટન અને આયરલૅન્ડમાં ખુશખબર ફેલાવવાના કામમાં કઈ રીતે પ્રગતિ થઈ એ બતાવવામાં આવ્યું છે.

બ્રિટનમાં બાઇબલ. આ પ્રદર્શનમાં જલદી જોવા નથી મળતા એવા બાઇબલ છે. એમાં સદીઓથી થતાં બાઇબલ ભાષાંતરની પ્રગતિ પણ બતાવવામાં આવી છે.

બ્રિટન શાખાના વિભાગો. બ્રિટન શાખામાં થતાં કામને સમજાવતા વીડિયો અને ચિત્રો આ પ્રદર્શનમાં જોવા મળશે.

સરનામું અને ફોન નંબર

રસ્તો શોધો