વધુ માહિતી—નેધરલૅન્ડ
- વસ્તી—૧,૭૮,૭૮,૦૦૦
- પ્રકાશકો—૨૯,૫૮૪
- મંડળો—૩૪૬
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૬૧૨
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
કોઈ પણ જગ્યાએ યહોવાની ભક્તિ કરવા આતુર
વાંચો કે નેધરલૅન્ડનું એક યુગલ અનેક પડકારો અને બદલાતા સંજોગોમાં પણ કઈ રીતે યહોવામાં પૂરો ભરોસો મૂકતાં શીખ્યું.