બાંધકામ યોજનાઓ
બાંધકામ યોજનાઓ
યહોવાના સાક્ષીઓ સાથે કામ કરવું
યહોવાના સાક્ષીઓ સાથે બાંધકામના મોટા મોટા પ્રોજેક્ટ પર કામ કરવું કેવું હોય છે, એ જાણો.
બાંધકામ યોજનાઓ
યહોવાના સાક્ષીઓ સાથે કામ કરવું
યહોવાના સાક્ષીઓ સાથે બાંધકામના મોટા મોટા પ્રોજેક્ટ પર કામ કરવું કેવું હોય છે, એ જાણો.
વોરવિક ફોટો ગેલેરી ૩ (જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧૫)
ફેબ્રુઆરીમાં દરરોજ આશરે ૨,૫૦૦ જેટલા લોકોએ પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. અંદાજે દર અઠવાડિયે ૫૦૦ જેટલા નવા કામદારો આવે છે. કેટલું બાંધકામ થયું એ જુઓ.