યહોવાએ તેઓનાં દિલ આનંદથી ભરી દીધાં
ચાલો જોઈએ કે, ઝરૂબ્બાબેલ, પ્રમુખ યાજક યહોશુઆ અને બાબેલોનથી પાછા ફરેલા ઇઝરાયેલીઓએ વિરોધ હોવા છતાં પોતાનો આનંદ જાળવી રાખ્યો. એ વખતે તેઓએ હિંમત બતાવી અને શ્રદ્ધા રાખી. એ અહેવાલ આ કલમોમાંથી લેવામાં આવ્યો છે: એઝરા ૧:૧-૬; ૩:૧-૬, ૧૦-૧૩; ૪:૧-૭, ૧૧-૧૬; ૫:૩-૫; ૬:૬-૧૨, ૨૨; હાગ્ગાય ૧:૨-૧૧; ૨:૩-૯; ઝખાર્યા ૧:૧૨-૧૬; ૨:૭-૯; ૩:૧, ૨; ૪:૬, ૭.