આદર ન કરવો
આપણે શાનો અનાદર કરવાનો વિચાર પણ કરવો ન જોઈએ? એ માટે કેવા વલણથી દૂર રહેવું જોઈએ?
આ પણ જુઓ: ગી ૭૪:૧૦, ૧૮; યહૂ ૮, ૧૦
એને લગતા અહેવાલ:
૧શ ૨:૧૨-૧૭, ૨૨-૨૫, ૨૭-૩૦—પ્રમુખ યાજક એલીના દીકરાઓ ભક્તિની ગોઠવણનો આદર કરતા નથી અને એલી તેઓને શિસ્ત આપતા નથી. આમ તે યહોવાનું અપમાન અને અનાદર કરે છે
૨રા ૧:૯-૧૫—જે સૈનિકો એલિયા પ્રબોધકનો આદર કરતા નથી તેઓને યહોવા મારી નાખે છે. પણ નમ્ર સૈનિકોનો તે નાશ કરતા નથી