આનંદ
ખુશી
કઈ રીતે ખબર પડે છે કે યહોવા આનંદી ઈશ્વર છે?
આપણી પાસે આનંદ કરવાનાં કયાં કારણો છે?
ગી ૧૦૦:૨; સભા ૮:૧૫; યશા ૬૫:૧૪, ૧૮; ફિલિ ૪:૧, ૪
આ પણ જુઓ: ગી ૬૪:૧૦; યશા ૬૧:૧૦; માથ ૫:૧૧, ૧૨
એને લગતા અહેવાલ:
ગી ૧૬:૭-૯, ૧૧—આ ગીત લખનાર દાઉદ ખૂબ જ ખુશ છે, કેમ કે યહોવા સાથે તેમનો મજબૂત સંબંધ છે
હિબ્રૂ ૧૨:૧-૩—પ્રેરિત પાઉલ સમજાવે છે કે આપણે ઈસુની જેમ ભાવિની આશા પર ધ્યાન આપીએ. એમ કરીશું તો મુશ્કેલીઓમાં ખુશ રહી શકીશું