ઈમાનદારી
પુન ૨૫:૧૩-૧૬; ૨કો ૮:૨૧; એફે ૪:૨૫; હિબ્રૂ ૧૩:૧૮
આ પણ જુઓ: અયૂ ૬:૨૫; ની ૩:૩૨; ૬:૧૬-૧૯; ૨કો ૬:૩, ૪, ૭, ૮
એને લગતા અહેવાલ:
ગી ૧૫:૧-૫—યહોવા ચાહે છે કે જેઓ તેમના પાકા દોસ્ત બનવા માંગે છે, તેઓ ઈમાનદાર પણ હોય
પ્રેકા ૫:૧-૧૦—અનાન્યા અને સફિરા બેઈમાની કરે છે, એટલે તેઓને સજા થાય છે