સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈર્ષા

ઈર્ષા

અદેખાઈ

ની ૧૪:૩૦; ૨૭:૪; ૧કો ૩:૩; ૧૩:૪; ગલા ૫:૧૯, ૨૦

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૪:૩-૮—કાઈન હાબેલની ઈર્ષા કરે છે અને તેમને નફરત કરવા લાગે છે. આખરે તે હાબેલનું ખૂન કરી બેસે છે

    • ઉત ૩૭:૯-૧૧—યૂસફના ભાઈઓ તેમની ઈર્ષા કરે છે

    • ૧શ ૧૮:૬-૯—રાજા શાઉલ દાઉદની ઈર્ષા કરે છે, એટલે તે દાઉદને શંકાની નજરે જોવા લાગે છે

ઈર્ષા ન કરવા આપણને શું મદદ કરી શકે?