કુટુંબ
યહોવાએ કુટુંબની શરૂઆત કરી
માતા-પિતા
આ જુઓ: “માતા-પિતા”
પિતા
આ જુઓ: “પિતા”
માતા
આ જુઓ: “માતા”
પતિ-પત્ની
આ જુઓ: “લગ્ન”
દીકરાઓ અને દીકરીઓ
કુટુંબમાં બાળકોની જવાબદારી શું છે?
લેવી ૧૯:૩; ની ૧:૮; ૬:૨૦; એફે ૬:૧
આ પણ જુઓ: ની ૪:૧
બાળકોએ કેમ માતા-પિતાનું માનવું જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
ગી ૭૮:૧-૮—ઇઝરાયેલીઓ પોતાનાં બાળકોને બાપદાદાઓના કિસ્સા સંભળાવતા હતા, જેથી બાળકો યહોવા પર ભરોસો મૂકી શકે અને બંડખોર ન બને
-
લૂક ૨:૫૧, ૫૨—ઈસુમાં તન-મનની કોઈ ખામી ન હતી, જ્યારે કે તેમનાં માતા-પિતા ભૂલભરેલાં હતાં. તોપણ તે પોતાની યુવાનીમાં તેઓને આધીન રહે છે
-
બાળકોને કેમ માતા-પિતાને માન આપવું અઘરું લાગી શકે?
યહોવાને બંડખોર બાળકો વિશે કેવું લાગે છે?
-
એને લગતા અહેવાલ:
-
પુન ૨૧:૧૮-૨૧—મૂસાના નિયમશાસ્ત્રમાં નિયમ હતો કે જો દીકરો મોટો થઈને બંડખોર બને અને માતા-પિતાનો જરાય આદર ન કરે, તો તેને મોતની સજા થવી જોઈએ
-
૨રા ૨:૨૩, ૨૪—અમુક છોકરાઓ ઈશ્વરના પ્રબોધક એલિશાની ખરાબ રીતે મશ્કરી કરે છે, એટલે બે રીંછડીઓ એ છોકરાઓને ફાડી નાખે છે
-
માતા-પિતાને બાળકોના ઉછેર વિશે કેવું લાગવું જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
લેવી ૨૬:૯—ઇઝરાયેલીઓ પોતાનાં બાળકોને યહોવા તરફથી આશીર્વાદ ગણતા હતા
-
અયૂ ૪૨:૧૨, ૧૩—અયૂબની વફાદારીને લીધે યહોવા તેમને અને તેમની પત્નીને વધુ દસ બાળકોનો આશીર્વાદ આપે છે
-
કુટુંબમાં ભાઈ-બહેનો એકબીજા સાથે કઈ રીતે વર્તી શકે, જેથી યહોવાને મહિમા મળે?
બાળકો મોટાં થાય પછી, માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાની પ્રત્યે તેઓની કઈ જવાબદારી છે?
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૧૧:૩૧, ૩૨—ઇબ્રાહિમ ઉર શહેર છોડીને જાય છે ત્યારે પોતાના પિતા તેરાહને સાથે લઈ જાય છે. તેરાહ જીવે છે ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની સંભાળ રાખે છે
-
માથ ૧૫:૩-૬—ઈસુ મૂસાના નિયમશાસ્ત્રમાંથી સમજાવે છે કે માતા-પિતાને જરૂર હોય ત્યારે બાળકોએ તેઓની સંભાળ રાખવી જોઈએ
-
સાસુ-સસરા
આ જુઓ: “સાસુ-સસરા”
દાદા-દાદી; નાના-નાની
આ જુઓ: “દાદા-દાદી; નાના-નાની”