સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તીઓ

ખ્રિસ્તીઓ

ઈસુના શિષ્યો કઈ રીતે ખ્રિસ્તીઓ તરીકે ઓળખાયા?

કઈ રીતે સાચા ખ્રિસ્તીઓને ઓળખી શકાય?

સાચા ખ્રિસ્તીઓને શાના આધારે બચાવવામાં આવશે?

સાચા ખ્રિસ્તીઓ કેમ ઈસુને પોતાના રાજા માને છે?

સાચા ખ્રિસ્તીઓ કેમ દુનિયાની બાબતોમાં માથું મારતા નથી?

સાચા ખ્રિસ્તીઓ કેમ સરકારના નિયમો પાળે છે?

રોમ ૧૩:૧, ૬, ૭; તિત ૩:૧; ૧પિ ૨:૧૩, ૧૪

ખ્રિસ્તીઓ કઈ રીતે એક સૈનિક જેવા છે?

ખ્રિસ્તીઓ જે વાતો શીખવે છે, એ પ્રમાણે તેઓએ પોતે કેમ જીવવું જોઈએ?

માથ ૫:૧૬; તિત ૨:૬-૮; ૧પિ ૨:૧૨

આ પણ જુઓ: એફે ૪:૧૭, ૧૯-૨૪; યાકૂ ૩:૧૩

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૯:૧, ૨; ૧૯:૯, ૨૩—ખ્રિસ્તીઓ જે રીતે ભક્તિ કરતા હતા, એને ‘સત્યનો માર્ગ’ કહેવામાં આવ્યો છે. એ બતાવે છે ખ્રિસ્તીઓ ઈસુએ બતાવેલા માર્ગમાં ચાલે છે અને તેમના દાખલાને અનુસરે છે

સાચા ખ્રિસ્તીઓએ કેમ યહોવા ઈશ્વર વિશે સાક્ષી આપવી જોઈએ?

સાચા ખ્રિસ્તીઓએ કેમ ઈસુ ખ્રિસ્ત વિશે પણ સાક્ષી આપવી જોઈએ?

બધા સાચા ખ્રિસ્તીઓએ કેમ ખુશખબર જણાવવી જ જોઈએ?

ખ્રિસ્તીઓએ સતાવણી વિશે કેવા વિચારો રાખવા જોઈએ?

આ જુઓ: “સતાવણી

શું બધા સાચા ખ્રિસ્તીઓ સ્વર્ગમાં જશે?

મોટા ભાગના સાચા ખ્રિસ્તીઓને હંમેશ માટેનું જીવન ક્યાં મળશે?

શું ઈસુમાં માનતા પંથો અથવા ચર્ચોમાં થોડા-ઘણા સાચા ખ્રિસ્તીઓ છે?

જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, શું તેઓ બધા ખરેખર ઈસુના શિષ્યો છે?

માથ ૭:૨૧-૨૩; રોમ ૧૬:૧૭, ૧૮; ૨કો ૧૧:૧૩-૧૫; ૨પિ ૨:૧

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩—ઈસુ દાખલો આપીને સમજાવે છે કે ઘણા લોકો ખ્રિસ્તી હોવાનો દેખાડો કરશે

    • ૨કો ૧૧:૨૪-૨૬—પ્રેરિત પાઉલે જે જોખમોનો સામનો કર્યો હતો, એમાં તે “જૂઠા ભાઈઓ” તરફથી આવતાં જોખમોનો પણ ઉલ્લેખ કરે છે

    • ૧યો ૨:૧૮, ૧૯—પ્રેરિત યોહાન જણાવે છે કે ઘણા ‘ખ્રિસ્ત-વિરોધીઓએ’ સત્યનો માર્ગ છોડી દીધો છે