સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગંદાં ચિત્રો કે વીડિયો

ગંદાં ચિત્રો કે વીડિયો

પોર્નોગ્રાફી

અયૂ ૩૧:૧; ગી ૧૦૧:૨, ૩; માથ ૫:૨૭-૩૦; કોલ ૩:૫

આ પણ જુઓ: ૧કો ૬:૧૮; એફે ૪:૧૭-૧૯

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૬:૧, ૨; યહૂ ૬—અમુક દૂતો સ્ત્રીઓને ગંદી નજરે જુએ છે અને તેઓ ગંભીર પાપ કરે છે. એટલે યહોવા સાથેનો તેઓનો સંબંધ તૂટી જાય છે

    • ૨શ ૧૧:૨-૪—દાઉદ રાજા બાથ-શેબાને નાહતા જુએ છે, પણ તે પોતાની નજર ફેરવી લેતા નથી. એટલે તે તેની સાથે વ્યભિચાર કરે છે અને તેના પતિ ઊરિયાનું ખૂન કરાવે છે