સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઘમંડ

ઘમંડ

અભિમાન

ગી ૧૩૮:૬; ની ૧૬:૫, ૧૮; યાકૂ ૪:૬, ૧૬

આ પણ જુઓ: ની ૨૧:૪

  • એને લગતા અહેવાલ:

    • એસ્તે ૫:૯-૧૪; ૭:૯, ૧૦—હામાન ઘમંડી છે અને મોર્દખાય તેની આગળ નમવાની ના પાડે છે ત્યારે તે ગુસ્સાથી સળગી ઊઠે છે. એ ઘમંડને લીધે જ આગળ જતાં તે પોતાનો જીવ ગુમાવે છે

    • હઝ ૨૮:૧૧-૧૫, ૧૭, ૧૯—તૂરના રાજાને પોતાની ધનદોલત અને તાકાત પર એટલો ભરોસો છે કે તેનામાં ઘમંડ આવી જાય છે, પછી તેનો નાશ થાય છે