સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચિંતા

ચિંતા

શું તમે એ વિચારીને ચિંતામાં ડૂબી જાઓ છો કે કાલ ઊઠીને પૈસાની તંગી કે ખોરાકની અછત પડશે અથવા માથે છત નહિ રહે તો શું કરીશ?

ની ૧૦:૧૫; ૧૯:૭; ૩૦:૮

શું તમને એ વાતનો ડર લાગે છે કે કોઈ તમારી સાથે દોસ્તી નહિ કરે, કોઈ તમને પ્રેમ કે લાગણી નહિ બતાવે અથવા તમે એકલા પડી જશો?

અયૂ ૧૯:૧૯; સભા ૪:૧૦, ૧૨

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૮:૨૨; ૧૯:૯, ૧૦—એલિયા પ્રબોધકને લાગે છે કે યહોવાના વફાદાર ભક્તોમાંથી તે એકલા જ બચી ગયા છે

    • યર્મિ ૧૫:૧૬-૨૧—યર્મિયા પ્રબોધકને લાગે છે કે તે એકલા પડી ગયા છે, કેમ કે લોકો યહોવાનો સંદેશો સાંભળવાને બદલે મોજમજામાં ડૂબેલા છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૧રા ૧૯:૧-૧૯—યહોવા એલિયા પ્રબોધકને ખોરાક-પાણી પૂરાં પાડે છે અને ધ્યાનથી તેમની વાત સાંભળે છે. યહોવા એ પણ યાદ અપાવે છે કે તેમની પાસે એલિયાને મદદ કરવાની તાકાત છે

    • યોહ ૧૬:૩૨, ૩૩—ઈસુને ખબર છે કે તેમના દોસ્તો તેમને એકલા મૂકીને જતા રહેશે, પણ તે જાણે છે કે યહોવા હંમેશાં તેમને સાથ આપશે