ચોરી
નિર્ગ ૨૦:૧૫; એફે ૪:૨૮; ૧પિ ૪:૧૫
આ પણ જુઓ: યર્મિ ૨:૨૬; માથ ૧૯:૧૭, ૧૮
એને લગતા અહેવાલ:
હઝ ૩૩:૧૪-૧૬—યહોવા દુષ્ટોને માફ કરવાનું વચન આપે છે, એમાં એવા ચોરોનો પણ સમાવેશ થાય છે જેઓ પસ્તાવો કરે છે અને ખરાબ કામો છોડી દે છે
યોહ ૧૨:૪-૬—યહૂદા ઇસ્કારિયોત ચોરી કરે છે અને દગો દે છે