ડર
બીક
એને લગતા અહેવાલ:
નિર્ગ ૩૨:૧-૪, ૨૧-૨૪—હારુન લોકોથી ડરી જાય છે અને તે સોનાનું વાછરડું બનાવે છે
માર્ક ૧૪:૫૦, ૬૬-૭૨—ઈસુની ધરપકડ થાય છે ત્યારે બધા પ્રેરિતો ડરીને ભાગી જાય છે. અરે, પિતર તો એવું જૂઠું પણ બોલે છે કે તે ઈસુને ઓળખતા નથી
દિલાસો આપતી કલમો:
આ પણ જુઓ: પ્રક ૨:૧૦
દિલાસો આપતા અહેવાલ:
૨કા ૨૦:૧-૧૭, ૨૨-૨૪—જ્યારે મોટી અને શક્તિશાળી સેના યહૂદા પર હુમલો કરવા આવે છે, ત્યારે યહોશાફાટ રાજા અને લોકો ડરી જાય છે. પણ યહોવા તેઓને હિંમત આપે છે અને બચાવે છે
લૂક ૧૨:૪-૧૨—ઈસુ પોતાના શિષ્યોને શીખવે છે કે તેઓએ માણસોથી ડરવું ન જોઈએ. એ વાતની ચિંતા પણ ન કરવી જોઈએ કે તેઓ અધિકારીઓ સામે પોતાના બચાવમાં શું કહેશે, કેમ કે યહોવા તેઓને મદદ કરશે