સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દાન આપવું; બીજાઓને મદદ કરવી

દાન આપવું; બીજાઓને મદદ કરવી

આપણે કેમ કહી શકીએ કે યહોવા જેટલું ઉદાર બીજું કોઈ નથી?

કયા ઇરાદાથી દાન આપવું અથવા મદદ કરવી યોગ્ય નથી?

માથ ૬:૧, ૨; ૨કો ૯:૭; ૧પિ ૪:૯

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૪:૩-૭; ૧યો ૩:૧૧, ૧૨—યહોવા કેમ કાઈનના અર્પણથી ખુશ થતા નથી?

    • પ્રેકા ૫:૧-૧૧—અનાન્યા અને સફિરાને સજા થાય છે, કેમ કે તેઓ ખોટા ઇરાદાથી ભેટ આપે છે અને એ વિશે જૂઠું બોલે છે

કયા ઇરાદાથી દાન આપવું અથવા મદદ કરવી યોગ્ય છે?

માથ ૬:૩, ૪; રોમ ૧૨:૮; ૨કો ૯:૭; હિબ્રૂ ૧૩:૧૬

આ પણ જુઓ: પ્રેકા ૨૦:૩૫

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૨૧:૧-૪—ઈસુ એક ગરીબ વિધવાના વખાણ કરે છે, કેમ કે ભલે તેની પાસે બહુ થોડા પૈસા હતા પણ તેણે ઉદાર દિલે બધું જ આપી દીધું

પહેલી સદીનાં મંડળોમાં દાન આપવાની કઈ ગોઠવણ હતી?

પ્રેકા ૧૧:૨૯, ૩૦; રોમ ૧૫:૨૫-૨૭; ૧કો ૧૬:૧-૩; ૨કો ૯:૫,

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૪:૩૪, ૩૫—મંડળનાં ભાઈ-બહેનો દિલ ખોલીને દાન આપે છે. પ્રેરિતો દાનના પૈસા જરૂરિયાત પ્રમાણે દરેકને વહેંચી આપે છે

    • ૨કો ૮:૧, ૪, ૬, ૧૪—જે ભાઈ-બહેનોને જરૂર છે, તેઓ સુધી રાહત સામગ્રી પહોંચાડવાની ગોઠવણ કરવામાં આવે છે

જ્યારે કુટુંબ અને મંડળનાં ભાઈ-બહેનોની વાત આવે, ત્યારે આપણી કઈ ખાસ જવાબદારી છે?

ગરીબ લોકોને મદદ કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

ઈશ્વરને ઓળખવા લોકોને મદદ કરવી, એ કેમ મદદ કરવાની સૌથી સારી રીત છે?

માથ ૫:૩, ૬; યોહ ૬:૨૬, ૨૭; ૧કો ૯:૨૩

આ પણ જુઓ: ની ૨:૧-૫; ૩:૧૩; સભા ૭:૧૨; માથ ૧૧:૪, ૫; ૨૪:૧૪

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૦:૩૯-૪૨—ઈસુ માર્થાને સમજાવે છે કે તેણે ઈશ્વરની નજીક લઈ જતી બાબતોને જીવનમાં સૌથી પહેલા રાખવી જોઈએ