સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દારૂ પીવો

દારૂ પીવો

શું બાઇબલમાં એવું લખ્યું છે કે દારૂ પીવો ખોટું છે?

ગી ૧૦૪:૧૪, ૧૫; સભા ૯:૭; ૧૦:૧૯; ૧તિ ૫:૨૩

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૨:૧-૧૧—ઈસુ લગ્‍નની મિજબાનીમાં પહેલો ચમત્કાર કરે છે. તે પાણીમાંથી ઉત્તમ દ્રાક્ષદારૂ બનાવે છે. આમ લોકો આગળ વર-કન્યા શરમમાં નથી મૂકાતાં

વધુ પડતો દારૂ પીવાથી અને દારૂડિયાપણાથી કેવાં જોખમો ઊભાં થાય છે?

ઈશ્વરભક્તો દારૂડિયાપણાને કેવું ગણે છે?

૧કો ૫:૧૧; ૬:૯, ૧૦; એફે ૫:૧૮; ૧તિ ૩:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૯:૨૦-૨૫—નૂહ દ્રાક્ષદારૂ પીને નશામાં ચકચૂર હોય છે ત્યારે તેમનો પૌત્ર ગંભીર પાપ કરી બેસે છે

    • ૧શ ૨૫:૨, ૩, ૩૬—નાબાલ કઠોર અને મૂર્ખ છે. તે ઘણાં ખરાબ કામો કરે છે, જેમ કે વધારે પડતો દારૂ પીને નશામાં ડૂબેલો રહે છે

    • દા ૫:૧-૬, ૨૨, ૨૩, ૩૦, ૩૧—બેલ્શાસ્સાર રાજા ખૂબ દ્રાક્ષદારૂ પીને યહોવાનું અપમાન કરે છે. એ જ રાતે તે માર્યો જાય છે

નશો ન ચઢે તોપણ કેટલો દારૂ પીએ છીએ એ વાતનું કેમ ધ્યાન રાખવું જોઈએ?

જો આપણને ખબર હોય કે કોઈ ભાઈ કે બહેને દારૂની લત છોડવા ઘણી મહેનત કરી છે, તો આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?