પરિપક્વ બનવું
દરેક ઈશ્વરભક્તે કેમ પરિપક્વ બનવા મહેનત કરવી જોઈએ?
બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે કઈ રીતે પરિપક્વ બની શકીએ?
શું યુવાનો પરિપક્વ બની શકે?
એને લગતા અહેવાલ:
દા ૧:૬-૨૦—દાનિયેલ અને તેમના ત્રણ મિત્રો ભલે યુવાન છે, પણ તેઓ સમજણમાં પરિપક્વ છે અને તેઓ યહોવાને વફાદાર છે
પ્રેકા ૧૬:૧-૫—તિમોથી આશરે ૨૦ વર્ષના છે અને મંડળમાં તેમને ભારે જવાબદારી સોંપવામાં આવે છે
મંડળમાં સારા દોસ્તો હોવાથી કેવો ફાયદો થશે?
શાનાથી દેખાઈ આવશે કે આપણે પરિપક્વ છીએ?
પરિપક્વ ભાઈએ કેમ મંડળમાં વધારે જવાબદારી લેવા આગળ આવવું જોઈએ?
પ્રચાર અને શીખવવાની આવડત કેળવવા તેમજ એમાં પરિપક્વ બનવા ફક્ત શું મદદ કરશે?
આ પણ જુઓ: લૂક ૧૧:૧૩
એને લગતા અહેવાલ:
માથ ૧૦:૧૯, ૨૦—ઈસુ શિષ્યોને વચન આપે છે કે મુકદ્દમા વખતે શું કહેવું એ પવિત્ર શક્તિ તેઓને યાદ અપાવશે