સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બડાઈ મારવી

બડાઈ મારવી

ડંફાસ મારવી

ગી ૯૪:૪; ૧કો ૧૩:૪; યાકૂ ૩:૫, ૧૪

આ પણ જુઓ: ની ૨૧:૨૪; યર્મિ ૯:૨૩, ૨૪

  • એને લગતા અહેવાલ:

    • ન્યા ૭:૧-૭—યહોવા ગિદિયોનની સેનામાંથી માણસો ઓછા કરાવીને ફક્ત ૩૦૦ માણસો રાખે છે, જેથી દેખાઈ આવે કે જીત યહોવા તરફથી છે

    • ૨રા ૧૮:૨૮-૩૫—આશ્શૂરનો રાજા સાન્હેરીબ બડાઈ હાંકે છે કે યહોવા યરૂશાલેમને તેના હાથમાંથી બચાવી નહિ શકે