સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભલાઈ

ભલાઈ

કઈ રીતે ખબર પડે છે કે યહોવા ભલા છે?

ગી ૨૫:૮; ૩૧:૧૯; ૩યો ૧૧

આ પણ જુઓ: યર્મિ ૩૧:૧૨, ૧૩; ઝખા ૯:૧૬, ૧૭

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૩૩:૧૭-૨૦; ૩૪:૫-૭—યહોવા મૂસાને દર્શનમાં બતાવે છે કે તે કેટલા ભલા છે. મૂસાને એ દર્શનમાં યહોવાના બીજા અદ્‍ભુત ગુણો વિશે પણ જાણવા મળે છે

    • માર્ક ૧૦:૧૭, ૧૮—ઈસુ કહે છે કે જે કંઈ સારું છે એ યહોવા તરફથી છે અને યહોવા જ આપણને જણાવી શકે છે કે સાચું શું અને ખોટું શું

આપણે કેમ બીજાઓનું ભલું કરવું જોઈએ?

ની ૧૨:૨; ગલા ૬:૧૦; ૧થે ૫:૧૫

આ પણ જુઓ: રોમ ૧૫:૨, ૧૪; એફે ૪:૨૮

  • એને લગતા અહેવાલ:

    • રોમ ૫:૭—પ્રેરિત પાઉલ સમજાવે છે કે નેક કામો કરવા જરૂરી છે, જોકે સારાં કામો કરવા અથવા ભલાઈ બતાવવી એનાથી પણ વધારે મહત્ત્વનું છે