સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મનોરંજન

મનોરંજન

મોજશોખ

શું ખ્રિસ્તીઓ માટે આરામ કરવો અને થોડું મનોરંજન કરવું ખોટું છે?

સભા ૨:૨૪; ૩:૧૨, ૧૩; ૪:૬

  • એને લગતા અહેવાલ:

    • માર્ક ૬:૩૧, ૩૨—ઈસુ શીખવવામાં વ્યસ્ત છે પણ તે શિષ્યોને આરામ કરવાની જગ્યા શોધવાનું કહે છે

આપણે મનોરંજનમાં ડૂબી ન જઈએ અને ભક્તિ માટે પૂરતો સમય રહે એ માટે કયા સિદ્ધાંતો મદદ કરશે?

આપણે કેમ એવા મનોરંજનથી દૂર રહેવું જોઈએ જે વ્યભિચાર જેવાં ગંદાં કામોને ટેકો આપતું હોય?

હરીફાઈની લાગણી ભડકાવે એવાં મનોરંજનથી કેમ દૂર રહેવું જોઈએ?

હિંસા કે મારામારી હોય એવાં મનોરંજનથી કેમ દૂર રહેવું જોઈએ?

ખ્રિસ્તીઓએ કેવી મજાક-મસ્તી ન કરવી જોઈએ? કેવા જોક્સ કહેવા કે સાંભળવા ન જોઈએ?

મનોરંજનની પસંદગી કરતી વખતે આપણે કેમ બીજાઓનાં અંતઃકરણનો વિચાર કરવો જોઈએ?