સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માન આપવા વપરાતા ખિતાબો

માન આપવા વપરાતા ખિતાબો

શું ખ્રિસ્તીઓએ પોતાનાં નામ આગળ ધાર્મિક ખિતાબો વાપરવા જોઈએ?

યોહ ૫:૪૧

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૮:૧૮, ૧૯—ઈસુ એક સારા શિક્ષક હતા, તોપણ તે પોતાને “ઉત્તમ શિક્ષક” કહેવડાવતા નથી. એને બદલે તે કહે છે કે યહોવા સિવાય બીજું કોઈ ઉત્તમ નથી

ખ્રિસ્તીઓ કેમ ધર્મગુરુઓને આગેવાન ગણતા નથી અને તેઓ માટે “ફાધર” જેવા ખિતાબો વાપરતા નથી?

  • એને લગતા અહેવાલ:

    • માથ ૨૩:૯-૧૨, ફૂટનોટ—ઈસુ કહે છે કે આપણે “ફાધર” અથવા “આગેવાન” જેવા ખિતાબો વાપરવા ન જોઈએ

    • ૧કો ૪:૧૪-૧૭—પ્રેરિત પાઉલ ઘણા લોકો માટે પિતા સમાન હતા, તોપણ ક્યાંય એવું જોવા મળતું નથી કે કોઈએ પાઉલને ફાધર કે એવા કોઈ ખિતાબ વાપરીને બોલાવ્યા હોય

ખ્રિસ્તીઓએ કેમ એકબીજાને ભાઈ-બહેન કહીને બોલાવવા જોઈએ અને ભાઈ-બહેનની જેમ વર્તવું જોઈએ?

માથ ૨૩:૮

આ પણ જુઓ: પ્રેકા ૧૨:૧૭; ૧૮:૧૮; રોમ ૧૬:૧

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૨:૪૬-૫૦—ઈસુ સ્પષ્ટ જણાવે છે કે જેઓ યહોવાની સેવા કરે છે ફક્ત તેઓ જ તેમનાં ભાઈઓ અને બહેનો છે

સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓ, ન્યાયાધીશો અને બીજા અધિકારીઓ માટે ખિતાબો વાપરવામાં કેમ કંઈ ખોટું નથી?

રોમ ૧૩:૧, ૭; ૧પિ ૨:૧૭

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૨૬:૧, ૨, ૨૫—પ્રેરિત પાઉલ અગ્રીપા અને ફેસ્તુસ સાથે વાત કરે છે ત્યારે તે તેઓના ખિતાબ વાપરે છે