સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા પર ભરોસો

યહોવા પર ભરોસો

ની ૩:૫, ૨૧-૨૬; યશા ૨૬:૩, ૪; યર્મિ ૧૭:૭, ૮

આ પણ જુઓ: ગી ૩૪:૮; ૪૦:૪, ૫; ની ૨૦:૨૨; યશા ૩૦:૧૫

  • એને લગતા અહેવાલ:

    • ૧કા ૫:૧૮-૨૦, ૨૨—ઇઝરાયેલનાં અમુક કુળો યહોવા પર ભરોસો રાખે છે, એટલે તેઓ યુદ્ધમાં જીત મેળવે છે

    • ૨કા ૧૪:૯-૧૩—દુશ્મનોનું મોટું લશ્કર લડવા આવે છે ત્યારે, આસા રાજા પ્રાર્થના કરે છે અને યહોવા પર ભરોસો રાખે છે