સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુદ્ધ

યુદ્ધ

કઈ રીતે ખબર પડે છે કે આપણા સમયમાં ઘણા યુદ્ધો થશે?

માથ ૨૪:૩, ૪, ૭, ૮

  • એને લગતા અહેવાલ:

    • દા ૧૧:૪૦—દાનિયેલ પ્રબોધક ભવિષ્યવાણી કરે છે કે છેલ્લા દિવસોમાં બે શક્તિશાળી દુશ્મનો એકબીજા સામે ઊભા થશે

    • પ્રક ૬:૧-૪—પ્રેરિત યોહાન એક દર્શનમાં લાલ રંગનો ઘોડો જુએ છે, જે યુદ્ધોને દર્શાવે છે અને તેના પર જે બેઠો છે તેને “પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની” રજા આપવામાં આવે છે

પૃથ્વી પર ચાલતાં યુદ્ધોનું યહોવા શું કરશે?

આપણે કેમ યુદ્ધમાં ભાગ લેતા નથી?

યહોવા અને ઈસુ કેવા પ્રકારનું યુદ્ધ લડે છે?

ખ્રિસ્તીઓ ફક્ત કયા યુદ્ધમાં લડી રહ્યા છે?

ખ્રિસ્તીઓએ કેવા વલણથી દૂર રહેવું જોઈએ, જેથી મંડળમાં લડાઈ-ઝઘડો ન થાય અને કોઈનામાં બદલો લેવાની ભાવના ન આવે?