સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોભ

લોભ

લૂક ૧૨:૧૫; કોલ ૩:૫

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૧૧:૪, ૫, ૩૧-૩૩—ઇઝરાયેલીઓ લાલચુ બનીને ઢગલેબંધ લાવરીઓ ભેગી કરે છે, એટલે યહોવા તેઓને સજા કરે છે

    • ૨રા ૫:૨૦-૨૭—ગેહઝી લોભ કરે છે અને એલિશા પ્રબોધક વિશે જૂઠું બોલે છે, એટલે યહોવા તેને સજા કરે છે