વફાદારી
ગી ૧૮:૨૫; લૂક ૧:૭૪, ૭૫; એફે ૪:૨૪; પ્રક ૧૫:૪
આ પણ જુઓ: ગી ૧૧૬:૧૫; ૧૪૫:૧૭
એને લગતા અહેવાલ:
રૂથ ૧:૧૬, ૧૭; ૩:૧૦—રૂથ પોતાની સાસુ નાઓમીને અને યહોવાને વફાદાર રહેવાનો પાકો નિર્ણય લે છે
૨રા ૨:૧, ૨, ૪, ૬—એલિશા એલિયા પ્રબોધકનો સાથ છોડતા નથી અને આ રીતે તે એલિયાને વફાદાર રહે છે