સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાજબી બનવું

વાજબી બનવું

ખ્રિસ્તીઓએ કેમ વાજબી હોવું જોઈએ?

ફિલિ ૪:૫; તિત ૩:૨; યાકૂ ૩:૧૭

આ પણ જુઓ: ૧તિ ૩:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧૮:૨૩-૩૩—ઇબ્રાહિમ સદોમ અને ગમોરાહના નાશ વિશે યહોવાને એક પછી એક સવાલો પૂછે છે. પણ યહોવા તેમને અટકાવતા નથી અને ધીરજથી વાત સાંભળે છે

    • ઉત ૧૯:૧૬-૨૨, ૩૦—યહોવા લોત સાથે વાજબી રીતે વર્તે છે. તે પહાડી વિસ્તારને બદલે સોઆર નાસી જવાની વિનંતી કરે છે અને યહોવા એ સ્વીકારે છે

    • માથ ૧૫:૨૧-૨૮—ઈસુ વાજબી છે. તે ફિનીકિયાની એક સ્ત્રીની વિનંતી સ્વીકારે છે, કેમ કે તેની શ્રદ્ધા ગજબની છે