સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વ્યભિચાર

વ્યભિચાર

બેશરમ કામો; અશુદ્ધ કામો

નિર્ગ ૨૦:૧૩-૧૭; માર્ક ૭:૨૧-૨૩; ૧કો ૬:૯, ૧૦, ૧૮; ગલા ૫:૧૯, ૨૧; એફે ૫:૫; ૧પિ ૪:૩

આ પણ જુઓ: લેવી ૨૦:૧૦; ની ૬:૩૨; રોમ ૧૩:૧૩; એફે ૪:૧૯; ૫:૩; ૨પિ ૨:૨, ૭, ૮, ૧૮, ૧૯

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૯:૭-૧૨—પોટીફારની પત્ની ઘણી વાર યૂસફને જાતીય સંબંધ બાંધવા લલચાવે છે, પણ યૂસફ દરેક વખતે તેને ના પાડે છે

    • ૨શ ૧૨:૭-૧૪—દાઉદ રાજા બાથ-શેબા સાથે વ્યભિચાર કરે છે ત્યારે દાઉદના કુટુંબે વર્ષો સુધી એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડે છે