સંયમ
કાબૂ
યહોવા કઈ રીતે સંયમ બતાવે છે?
આપણે ક્યારે સંયમ બતાવવાની જરૂર પડી શકે?
આ પણ જુઓ: ૨તિ ૨:૨૩-૨૫; તિત ૧:૭, ૮
એને લગતા અહેવાલ:
૨શ ૧૬:૫-૧૪—જ્યારે શિમઈ દાઉદ રાજાનું અપમાન કરે છે અને શ્રાપ આપે છે ત્યારે દાઉદ પોતાના પર કાબૂ રાખે છે
૧પિ ૨:૨૧-૨૩—પ્રેરિત પિતર જણાવે છે કે ઈસુનું અપમાન થાય છે, તેમને મારવામાં આવે છે ત્યારે તે સંયમ રાખે છે
સંયમનો ગુણ હજી વધારે કેળવવા આપણે શું કરી શકીએ?
લૂક ૧૧:૯-૧૩; ગલા ૫:૨૨, ૨૩; એફે ૪:૨૩, ૨૪; કોલ ૪:૨
એને લગતા અહેવાલ:
લૂક ૧૧:૫-૮—ઈસુ એ વાત પર ભાર મૂકે છે કે આપણે પ્રાર્થનામાં મદદ માંગતા રહેવું જોઈએ