સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમાજમાં માન-મોભો

સમાજમાં માન-મોભો

વ્યક્તિ કઈ જાતિની છે, તેનું કુટુંબ કેવું છે અથવા તેની પાસે કેટલા પૈસા છે, શું એ બધાથી ઈશ્વરને કોઈ ફરક પડે છે?

પ્રેકા ૧૭:૨૬, ૨૭; રોમ ૩:૨૩-૨૭; ગલા ૨:૬; ૩:૨૮

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૮:૩૧-૪૦—અમુક યહૂદીઓને ગર્વ હતો કે તેઓ ઇબ્રાહિમના વંશજો છે, પણ ઈસુ તેઓના વિચારો સુધારે છે કેમ કે તેઓનાં કામ ઇબ્રાહિમ જેવાં ન હતાં

બીજા દેશ કે જાતિના લોકોને શું આપણે નીચા ગણવા જોઈએ?

યોહ ૩:૧૬; રોમ ૨:૧૧

  • એને લગતા અહેવાલ:

    • યૂના ૪:૧-૧૧—યહોવા ધીરજથી યૂના પ્રબોધકને શીખવે છે કે તેમણે બીજા દેશના લોકોને, એટલે કે નિનવેહના લોકોને દયા બતાવવી જોઈએ

    • પ્રેકા ૧૦:૧-૮, ૨૪-૨૯, ૩૪, ૩૫—પ્રેરિત પિતરને શીખવા મળે છે યહોવાએ બીજી પ્રજાના લોકોનો સ્વીકાર કર્યો છે. એટલે તે કર્નેલિયસ અને તેમના કુટુંબને ખ્રિસ્તી બનવા મદદ કરે છે. આમ પહેલી વાર એવું બન્યું કે સુન્‍નત ન થયેલા બીજી પ્રજાના લોકોમાંથી કોઈ ખ્રિસ્તી બન્યું હોય

અમીર ભાઈ-બહેનોએ કેમ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણવા ન જોઈએ? શું તેઓએ એવી આશા રાખવી જોઈએ કે તેઓને વધારે માન મળે અથવા તેઓ સાથે ખાસ રીતે વર્તવામાં આવે?

શું દેખરેખ રાખનાર કે વડીલ હોવાનો એવો અર્થ થાય કે તે ચઢિયાતા છે અને બીજાઓ પર હુકમ ચલાવી શકે છે?

૨કો ૧:૨૪; ૧પિ ૫:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • પુન ૧૭:૧૮-૨૦—યહોવા ઇઝરાયેલના રાજાઓને ચેતવણી આપે છે કે તેઓ પોતાને ચઢિયાતા ના ગણે, કેમ કે બાકીના ઇઝરાયેલીઓ તેઓના ભાઈઓ છે

    • માર્ક ૧૦:૩૫-૪૫—ઈસુ પોતાના પ્રેરિતોના વિચારો સુધારે છે કેમ કે તેઓ ઊંચો હોદ્દો મેળવવાનાં સપનાં જોતા હતા. (હિંદી અધ્યયન બાઇબલમાં માર્ક ૧૦:૪૨માં આપેલી “લોગો પર હુકુમ ચલાતે હે” અભ્યાસ માહિતી પણ જુઓ.)

યહોવા કેવા લોકોથી ખુશ થાય છે?

શું ખ્રિસ્તીઓએ સમાજ સુધારવાના આંદોલનમાં ભાગ લેવો જોઈએ?

એફે ૬:૫-૯; ૧તિ ૬:૧, ૨

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૬:૧૪, ૧૫—ઈસુ સમાજમાં સારા ફેરફારો કરશે એવું વિચારીને લોકો તેમને રાજા બનાવવા માંગે છે, પણ તે તેઓના રાજા બનવાની ના પાડી દે છે