સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાસુ-સસરા

સાસુ-સસરા

માતા-પિતાએ કેમ બાળકોનાં લગ્‍નજીવનમાં માથું મારવું ન જોઈએ?

ઉત ૨:૨૪; માથ ૧૯:૪, ૫

આ પણ જુઓ: ગી ૩૪:૧૪; માથ ૫:૯; રોમ ૧૨:૧૮; ૧૪:૧૦-૧૩

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૧૮:૧-૨૭—મૂસાનો પોતાના સસરા યિથ્રો સાથે સારો સંબંધ છે, તેઓ એકબીજા સાથે માનથી વર્તે છે