આ ચોપડી કેવી રીતે મદદ કરશે?
ઈશ્વરે આપેલા બાઇબલમાંથી શીખવા આ ચોપડી તમને મદદ કરશે. દરેક ફકરાને અંતે આપેલી બાઇબલની કલમોમાં તમને ઘાટા અક્ષરોમાં લખેલા સવાલોના જવાબ મળી આવશે.
તમે બાઇબલની કલમો વાંચો તેમ, વિચાર કરજો કે એ કેવી રીતે સવાલોના જવાબ આપે છે. યહોવાના સાક્ષીઓમાંથી કોઈ પણ, તમને એ કલમો સમજવા રાજીખુશીથી મદદ કરશે.
નોંધ: આ ચોપડીમાં જણાવેલ બધું સાહિત્ય યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.