સ્કીપ ટુ કન્ટેન્ટ

એપિસોડ ૧

દુનિયા માટે સાચો પ્રકાશ

દુનિયા માટે સાચો પ્રકાશ

શરૂઆતમાં શબ્દ ઈશ્વર સાથે હતો અને ઈશ્વર જેવો હતો (gnj ૧ ૦૦:૦૦–૦૦:૪૩)

ઈશ્વરે શબ્દ દ્વારા બધું જ ઉત્પન્‍ન કર્યું (gnj ૧ ૦૦:૪૪–૦૧:૦૦)

શબ્દ દ્વારા જીવન અને પ્રકાશ અસ્તિત્વમાં આવ્યાં (gnj ૧ ૦૧:૦૧–૦૨:૧૧)

અંધકાર પ્રકાશને હોલવી શક્યો નથી (gnj ૧ ૦૨:૧૨–૦૩:૫૯)

લૂક સમજાવે છે કે તેમણે કયા સંજોગોમાં અને કેવાં કારણોથી અહેવાલ લખ્યો, થિયોફિલને સંબોધે છે (gnj ૧ ૦૪:૧૩–૦૬:૦૨)

બાપ્તિસ્મા આપનાર યોહાનના જન્મ વિશે ગાબ્રિયેલ ભવિષ્યવાણી કરે છે (gnj ૧ ૦૬:૦૪–૧૩:૫૩)

ઈસુના જન્મ વિશે ગાબ્રિયેલ ભવિષ્યવાણી કરે છે (gnj ૧ ૧૩:૫૨–૧૮:૨૬)

મરિયમ પોતાના સંબંધી એલિસાબેતને મળવા જાય છે (gnj ૧ ૧૮:૨૭–૨૧:૧૫)

મરિયમ યહોવાને મોટા મનાવે છે (gnj ૧ ૨૧:૧૪–૨૪:૦૦)

યોહાનનો જન્મ થયો અને નામ પાડવામાં આવ્યું (gnj ૧ ૨૪:૦૧–૨૭:૧૭)

ઝખાર્યાની ભવિષ્યવાણી (gnj ૧ ૨૭:૧૫–૩૦:૫૬)

મરિયમ પવિત્ર શક્તિથી ગર્ભવતી થઈ; એ જાણીને યૂસફે શું કર્યું (gnj ૧ ૩૦:૫૮–૩૫:૨૯)

યૂસફ અને મરિયમ બેથલેહેમ જાય છે; ઈસુનો જન્મ (gnj ૧ ૩૫:૩૦–૩૯:૫૩)

ખેતરમાં ઘેટાંપાળકોને દૂતો દેખાય છે (gnj ૧ ૩૯:૫૪–૪૧:૪૦)

ઘેટાંપાળકો ગભાણમાં જાય છે (gnj ૧ ૪૧:૪૧–૪૩:૫૩)

ઈસુને મંદિરમાં યહોવાની સામે રજૂ કરવામાં આવ્યા (gnj ૧ ૪૩:૫૬–૪૫:૦૨)

શિમયોનને ખ્રિસ્તને જોવાનો લહાવો મળ્યો (gnj ૧ ૪૫:૦૪–૪૮:૫૦)

હાન્‍ના બાળક વિશે કહે છે (gnj ૧ ૪૮:૫૨–૫૦:૨૧)

જ્યોતિષીઓ આવે છે, હેરોદ કતલ કરવાનું કાવતરું ઘડે છે (gnj ૧ ૫૦:૨૫–૫૫:૫૨)

મરિયમ અને ઈસુને લઈને યૂસફ ઇજિપ્ત નાસી જાય છે (gnj ૧ ૫૫:૫૩–૫૭:૩૪)

બેથલેહેમ અને એના સર્વ વિસ્તારોના નાના છોકરાઓને હેરોદ મારી નંખાવે છે (gnj ૧ ૫૭:૩૫–૫૯:૩૨)

ઈસુનું કુટુંબ નાઝરેથ જઈને વસે છે (gnj ૧ ૫૯:૩૪–૧:૦૩:૫૫)

બાર વર્ષના ઈસુ મંદિરમાં છે (gnj ૧ ૧:૦૪:૦૦–૧:૦૯:૪૦)

માતા-પિતા સાથે ઈસુ નાઝરેથ પાછા ફરે છે (gnj ૧ ૧:૦૯:૪૧–૧:૧૦:૨૭)

સાચો પ્રકાશ દુનિયામાં હજુ આવવાનો હતો (gnj ૧ ૧:૧૦:૨૮–૧:૧૦:૫૫)