સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉદાહરણોની સૂચિ (દૃષ્ટાંતો)

ઉદાહરણોની સૂચિ (દૃષ્ટાંતો)

આંકડાઓ પ્રકરણને બતાવે છે.

અંજીરનું ઝાડ ૭૯

અમીર માણસ અને લાજરસ ૮૮

ઉડાઉ દીકરો ૮૬

ઉત્તમ ઘેટાંપાળક ૮૦

ઊંટનું સોયના નાકામાં થઈને જવું ૯૬

કર ઉઘરાવનાર અને ફરોશી ૯૪

કોઠારો બાંધતો ધનવાન માણસ ૭૭

ખડક પર બંધાયેલું ઘર ૩૫

ખરાબ દૂત પાછો ફરે છે ૪૨

ખરો દ્રાક્ષાવેલો ૧૨૦

ખૂની ખેડૂતો ૧૦૬

ખેડૂતો માલિકના દીકરાને મારી નાખે છે ૧૦૬

ખેતરમાં સંતાડેલો ખજાનો ૪૩

ખેતરમાંથી આવતો ચાકર ૮૯

ખોવાયેલું ઘેટું ૬૩

ખોવાયેલો ચાંદીનો સિક્કો મળ્યો ૮૫

ખોવાયેલો ચાંદીનો સિક્કો ૮૫

ખોવાયેલો દીકરો ૮૬

ગરીબોને મિજબાનીનું આમંત્રણ આપવું ૮૩

ઘઉં અને કડવા દાણા ૪૩

ઘઉંનો દાણો મરીને ઘણા દાણા આપે છે ૧૦૩

ઘણું મૂલ્યવાન મોતી ૪૩

ઘરનો પાયો ૩૫

ઘેટાં અને બકરાં ૧૧૪

ચાંદીના સિક્કા ૧૦૦

જાળ ૪૩

જુદી જુદી જમીન પર બી ૪૩

જૂના કપડા પર નવા કપડાનું થીંગડું મારવું ૨૮

તાલંત ૧૧૩

દસ કન્યાઓ ૧૧૨

દુનિયાનું મીઠું ૩૫

દ્રાક્ષાવાડીમાં મજૂરો ૯૭

નવો દ્રાક્ષદારૂ, જૂની મશકો ૨૮

પક્ષીઓ અને ખેતરનાં ફૂલો ૩૫

પિતા ખુશીથી આપવા ચાહે છે ૩૫

ફરોશીઓનું ખમીર ૫૮

બજારમાં બાળકો ૩૯

બુરજ બાંધવો ૮૪

બે દીકરાઓને દ્રાક્ષાવાડીમાં મોકલ્યા ૧૦૬

બે દેવાદાર ૪૦

બેઇમાન કારભારી ૮૭

ભલો સમરૂની ૭૩

ભાઈની આંખમાંનું તણખલું ૩૫

ભૂંડોની આગળ મોતી ૩૫

ભોજનનું આમંત્રણ સ્વીકાર્યું નહિ ૮૩

મચ્છર ગાળી કાઢે છે, ઊંટને ગળી જાય છે ૧૦૯

મજૂરોને એક દીનાર ચૂકવવામાં આવ્યો ૯૭

મરઘી પોતાનાં બચ્ચાંને ભેગાં કરે છે ૧૧૦

માણસોને ભેગા કરનારા ૨૨

માફ ન કરનાર ચાકર ૬૪

માલિકના પાછા આવવાની રાહ જોતા ચાકરો ૭૮

મુખ્ય જગ્યા પસંદ કરવી ૮૩

મોટું દેવું માફ કરતો રાજા ૬૪

રાઈનું બી, રાજ્ય ૪૩

રાઈનું બી, શ્રદ્ધા ૮૯

રાજાએ આપેલી લગ્‍નની મિજબાની ૧૦૭

લડાઈનો વિચાર કરતો રાજા ૮૪

લોટમાં ભેળવેલું ખમીર ૪૩

વાવનાર સૂઈ જાય છે ૪૩

વાવનાર ૪૩

વિધવા અને ન્યાયાધીશ ૯૪

વિશ્વાસુ અને સમજુ ચાકર ૧૧૧

વિશ્વાસુ કારભારી ૭૮

સતત આગ્રહ કરતો મિત્ર ૭૪

સાંકડો દરવાજો ૩૫

સોયનું નાકું ૯૬

હળ પર હાથ મૂકવો ૬૫

બૉક્સ માટે સૂચિ

“તેઓને શુદ્ધ કરવાનો સમય આવ્યો”

આનંદભરી મુસાફરીઓ ૧૦

સમરૂનીઓ કોણ હતા? ૧૯

દુષ્ટ દૂતોની અસર ૨૩

ઉપવાસ વિશે ઉદાહરણો ૨૮

એક જ વાત વારંવાર કહીને શીખવવું ૩૫

તેમનો પરસેવો લોહીનાં ટીપાં જેવો હતો ૧૨૩

લોહીનું ખેતર ૧૨૭

કોરડા મારવા ૧૨૯

“વધસ્તંભે ચડાવો” ૧૩૨