સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ વિષે વધુ શીખો

બાઇબલ વિષે વધુ શીખો

બાઇબલ વિષે વધુ શીખો

બાઇબલ તમને શાના જવાબ આપશે?

• ઈશ્વરે શા માટે આપણને બનાવ્યા છે?

• આપણે કઈ રીતે તકલીફો સહન કરી શકીએ?

• ઈશ્વરની કૃપા કઈ રીતે મેળવી શકાય?

આજે યહોવાહના સાક્ષીઓ પચાસેક લાખ લોકોને બાઇબલમાંથી શીખવે છે.

યહોવાહના સાક્ષીઓ શીખવવા માટે એક પૈસો પણ નહિ લે.

એ માટે યહોવાહના સાક્ષીઓને પૂછો અથવા તમે રહો છો એ બાજુના સરનામે લખો.