સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રસ્તાવના અને મુખ્ય વિચારો

પ્રસ્તાવના અને મુખ્ય વિચારો

આજથી આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઇઝરાયેલમાં એક મહાન શિક્ષક થઈ ગયા. એ હતા, ઈસુ ખ્રિસ્ત. એક વાર તે ગાલીલ સરોવર પાસે એક પહાડ પર લોકોને શીખવી રહ્યા હતા. એ વખતે તેમણે ઘણા વિષયો પર સરસ સલાહ આપી હતી. આ સલાહ પવિત્ર શાસ્ત્રના માથ્થીના પુસ્તકમાં અધ્યાય ૫-૭માં લખવામાં આવી છે. તમે આ સલાહ વાંચશો ત્યારે તમને ઘણો ફાયદો થશે.

  • અધ્યાય ૫

    • ઈસુ પહાડ પર શીખવવાનું શરૂ કરે છે (૧, ૨)

    • સુખી થવાની નવ રીત (૩-૧૨)

    • મીઠું અને અજવાળું (૧૩-૧૬)

    • ઈસુ નિયમશાસ્ત્ર પૂરું કરવા આવ્યા (૧૭-૨૦)

    • આ વિષય પર સલાહ: ગુસ્સો (૨૧-૨૬), વ્યભિચાર (૨૭-૩૦), છૂટાછેડા (૩૧, ૩૨), સમ ખાવા (૩૩-૩૭), બદલો વાળવો (૩૮-૪૨), દુશ્મનોને પ્રેમ (૪૩-૪૮)

  • અધ્યાય ૬

    • સારાં કાર્યો કરવાનો દેખાડો ન કરો (૧-૪)

    • પ્રાર્થના કરવાની રીત (૫-૧૫)

      • નમૂનાની પ્રાર્થના (૯-૧૩)

    • ઉપવાસ (૧૬-૧૮)

    • પૃથ્વી પર અને સ્વર્ગમાં ધનદોલત (૧૯-૨૪)

    • ચિંતા કરવાનું બંધ કરો (૨૫-૩૪)

      • ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો (૩૩)

  • અધ્યાય ૭

    • દોષિત ઠરાવવાનું બંધ કરો (૧-૬)

    • માંગતા રહો, શોધતા રહો, ખખડાવતા રહો (૭-૧૧)

    • સોનેરી નિયમ (૧૨)

    • સાંકડો દરવાજો (૧૩, ૧૪)

    • લોકો પોતાનાં કાર્યોથી ઓળખાશે (૧૫-૨૩)

    • ખડક પર ઘર, રેતી પર ઘર (૨૪-૨૭)

    • ઈસુની શીખવવાની રીતથી લોકો દંગ રહી ગયા (૨૮, ૨૯)