સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૮ • પ્રેરિતોનાં કાર્યો ૨૧:૧૮–૨૮:૩૧

‘તે કોઈ રોકટોક વગર ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા’

‘તે કોઈ રોકટોક વગર ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા’

પ્રે.કા. ૨૮:૩૧

પ્રેરિતોનાં કાર્યો પુસ્તકના આ છેલ્લા ભાગમાં આપણે જોઈશું કે પાઉલ અનેક વાર ગુસ્સે ભરાયેલા ટોળાનો સામનો કરે છે, તેમને કેદ થાય છે અને તેમને અલગ અલગ રોમન અધિકારીઓ સામે લાવવામાં આવે છે. એવા સંજોગોમાં પણ તે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપવાનું ચૂકતા નથી. આ રોમાંચક બનાવો વાંચતી વખતે પોતાને પૂછો: ‘પાઉલ જેવા નીડર અને ઉત્સાહી પ્રચારક બનવા હું શું કરી શકું?’