સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ એક

“આકાશ ઊઘડી ગયું”

“આકાશ ઊઘડી ગયું”

હઝકિયેલ ૧:૧

ઝલક: યહોવાના સ્વર્ગની એક ઝલક

કોઈ પણ માણસ સર્વશક્તિમાન ઈશ્વર યહોવાને જોઈને જીવતો રહી શકતો નથી. (નિર્ગ. ૩૩:૨૦) તોપણ, યહોવાએ હઝકિયેલને દર્શનો બતાવ્યાં. એમાં તેમણે પોતાના સંગઠનના સ્વર્ગના ભાગમાં એક ડોકિયું કરવા દીધું. એ દર્શનો પર વિચાર કરીએ તેમ આપણી નવાઈનો કોઈ પાર નથી રહેતો. કેટલી ખુશીની વાત કહેવાય કે એકમાત્ર સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવાનો આપણને મોકો મળ્યો છે!

આ ભાગમાં

પ્રકરણ ૩

“ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો”

હઝકિયેલે જોયેલા પહેલા દર્શનની તેમના પર જબરજસ્ત અસર થઈ. આજના ઈશ્વરભક્તો માટે એ દર્શનો ખૂબ મહત્ત્વનાં છે.

પ્રકરણ ૪

“ચાર ચહેરાવાળા દૂતો” શાને રજૂ કરે છે?

યહોવાએ હઝકિયેલને ચિત્રો કે દૃશ્યો બતાવ્યાં હતાં. એનાથી આપણે એવી વાતો સમજી શકીએ છીએ, જે સમજવી આપણા માટે અઘરી હોય.