સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૮-ક

મસીહ વિશે ભવિષ્યવાણી—દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ

મસીહ વિશે ભવિષ્યવાણી—દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ

હઝકિયેલ ૧૭:૩-૨૪

  • ૧. નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબેલોન લઈ જાય છે

  • ૨. નબૂખાદનેસ્સાર સિદકિયાને યરૂશાલેમનો રાજા બનાવે છે

  • ૩. સિદકિયા યહોવાની સામે બંડ પોકારે છે અને ઇજિપ્તના રાજાની મદદ લે છે

  • ૪. યહોવા પોતાના દીકરાને સ્વર્ગના સિયોન પર્વત પર રાજા બનાવે છે

  • ૫. ઈસુના રાજમાં બધા લોકો તેમનું કહેવું માનશે અને સહીસલામત રહેશે