બૉક્સ ૬-ક
“તારું માથું અને દાઢી મૂંડી નાખ”
હઝકિયેલે દૃશ્યો ભજવીને બતાવ્યું કે જલદી જ યરૂશાલેમમાં કેવા બનાવો બનશે
-
“મૂંડી નાખ”
યહૂદીઓ પર હુમલો થશે અને તેઓનો નાશ થશે
-
‘તોળીને ભાગ કર’
પહેલેથી નક્કી થયા પ્રમાણે પૂરેપૂરો નાશ થશે
-
“બાળજે”
અમુક લોકો શહેરમાં માર્યા જશે
-
“તલવાર ચલાવજે”
અમુક લોકો શહેરની બહાર માર્યા જશે
-
“ઉડાવજે”
અમુક લોકો બચશે, પણ રાહતનો શ્વાસ નહિ લઈ શકે
-
“વીંટાળી લેજે”
ગુલામીમાં ગયેલા અમુક લોકો યરૂશાલેમ પાછા આવશે, યહોવાની ભક્તિ ફરી શરૂ થશે