બૉક્સ ૧૦-ક
યહોવાની ભક્તિ ધીરે ધીરે ફરીથી શરૂ થઈ
-
“ખખડાટ સંભળાયો”
વિલિયમ ટિંડેલ અને બીજા લોકોએ બાઇબલનું અંગ્રેજી અને બીજી ભાષાઓમાં ભાષાંતર કર્યું
-
“સ્નાયુઓ અને માંસ”
ભાઈ ચાર્લ્સ ટી. રસેલ અને તેમની સાથેના ભાઈઓએ બાઇબલમાંથી શોધખોળ કરી અને સત્યની સમજણ મેળવી
-
“તેઓ જીવતા થવા લાગ્યા અને પોતાના પગ પર ઊભા થઈ ગયા”
૧૯૧૯માં યહોવાના લોકો જાણે ‘જીવતા થઈ ગયા.’ પછી તેઓએ જોરશોરથી પ્રચારકામ શરૂ કર્યું