સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ પાંચ

‘હું લોકો વચ્ચે રહીશ’—યહોવાની ભક્તિ ફરી શરૂ થશે

‘હું લોકો વચ્ચે રહીશ’—યહોવાની ભક્તિ ફરી શરૂ થશે

હઝકિયેલ ૪૩:૭

ઝલક: મંદિરના દર્શનમાં હઝકિયેલે શું જોયું? એનાથી યહોવાની ભક્તિ વિશે શું શીખવા મળે છે?

યહોવાએ પ્રબોધક હઝકિયેલ અને પ્રેરિત યોહાનને અમુક દર્શન બતાવ્યાં હતાં. એ અમુક રીતે એકસરખાં હતાં. એનાથી આપણે શીખીએ છીએ કે યહોવાની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ. એ પણ શીખીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય જે નવી દુનિયા લાવશે, એમાં જીવન કેવું હશે.

આ ભાગમાં

પ્રકરણ ૧૯

“જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે”

કેમ એવું કહી શકાય કે મંદિરમાંથી વહેતી નદીની ભવિષ્યવાણી પહેલાંના જમાનામાં પૂરી થઈ, એ આજે પૂરી થાય છે અને ભાવિમાં પૂરી થશે?

પ્રકરણ ૨૦

“દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”

દર્શનમાં યહોવાએ હઝકિયેલ અને ગુલામીમાં રહેતા યહૂદીઓને કીધું કે વચનના દેશની જમીન ઇઝરાયેલનાં કુળોને વહેંચી આપવામાં આવે.

પ્રકરણ ૨૧

“એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે’”

શહેર અને એના અજોડ નામ વિશેના હઝકિયેલના દર્શનમાંથી આપણને શું શીખવા મળે છે?

પ્રકરણ ૨૨

“ઈશ્વરની ભક્તિ કર!”

આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવા ચાહીએ છીએ, બીજા કોઈની નહિ. આ પુસ્તકથી આપણો એ નિર્ણય વધારે મક્કમ થાય છે.