યહોવા પાસે પાછા આવો
યહોવા પોતાના ખોવાઈ ગયેલાં ઘેટાંને શોધે છે અને પોતાની પાસે પાછા આવવા ઉત્તેજન આપે છે.
નિયામક જૂથ તરફથી પત્ર
નિયામક જૂથ આ પત્ર દ્વારા યહોવાના વાડાથી દૂર થઈ ગયેલા ઈશ્વરભક્તોને પાછા આવવા વિનંતી કરે છે.
ભાગ ૧
“ખોવાઈ ગયેલાને હું શોધીશ”
શું યહોવા એવું વિચારે છે કે, તેમની ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિ ક્યારેય બદલાશે નહિ?
ભાગ ૨
ચિંતા થવી—‘ચારેબાજુથી દબાણ’
હમણાં યહોવાની ભક્તિમાં પહેલાં જેટલું કરી ન શકવાને લીધે જો તમે નિરાશ થઈ ગયા હો, તો બાઇબલની એક સાદી સલાહ તમને મદદ કરી શકે છે.
ભાગ ૩
મનદુઃખ થવું—“ફરિયાદ કરવાનું કારણ હોય”
મંડળના ભાઈ કે બહેને તમને દુઃખ પહોંચાડ્યું હોય ત્યારે, એ દુઃખ સહેવા ત્રણ બાઇબલ સિદ્ધાંતો મદદ કરે છે.
ભાગ ૫
‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો
જો મારે યહોવા પાસે પાછા આવવું હોય, તો હું ક્યાંથી શરૂ કરું? મંડળનાં ભાઈ-બહેનો મને કઈ રીતે આવકારશે?
આખરમાં
તમે યહોવાના લોકો સાથે હતા ત્યારનો કોઈ ખાસ બનાવ યાદ છે?