૨૦૧૭-૨૦૧૮ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે

આ સરકીટ સંમેલનનો કાર્યક્રમ જુઓ, એમાંના ત્રણ પ્રવચન સરકીટ નિરીક્ષક દ્વારા આપવામાં આવશે.

હિંમત હારશો નહિ, સારું કરતા રહો!

જે સારું છે એ કરવું મુશ્કેલ છે, પરંતુ એમાં સફળ થવા તમને શું મદદ કરશે?

આ સવાલોના જવાબ સાંભળો

સંમેલન દરમિયાન આ સવાલો પર ચર્ચા કરવામાં આવશે.