સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. સારું કરતા રહેવું શા માટે મુશ્કેલ છે? (૧ પીત. ૫:૮; રોમ. ૧૨:૨; ૭:૨૧-૨૫)

  2. ૨. શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે વાવવું એટલે શું? કઈ રીતે એ ટાળી શકીએ? (ગલા. ૬:૮)

  3. ૩. કોના માટે “ભલું કરીએ”? (ગલા. ૬:૧૦)

  4. ૪. કઈ રીતે પવિત્ર શક્તિ પ્રમાણે વાવતા રહી શકીએ? (ગલા. ૬:૮)

  5. ૫. જો થાકીશું નહિ, તો આપણે શું લણીશું? (ગલા. ૬:૯)