૨૦૧૭-૨૦૧૮ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે

આ સરકીટ સંમેલનનો કાર્યક્રમ જુઓ, એમાં અમુક પ્રવચનો શાખા પ્રતિનિધિ દ્વારા આપવામાં આવશે.

હિંમત હારશો નહિ, ખ્રિસ્તના નિયમને પાળતા રહો!

આ કાર્યક્રમ ખ્રિસ્તના નિયમ શું છે અને આપણે એને કઈ રીતે પૂરો કરી શકીએ એ જણાવશે.

આ સવાલોના જવાબ સાંભળો

સંમેલન દરમિયાન આ સવાલો પર ચર્ચા કરવામાં આવશે.