સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિંમત હારશો નહિ, ખ્રિસ્તના નિયમને પાળતા રહો!

હિંમત હારશો નહિ, ખ્રિસ્તના નિયમને પાળતા રહો!

સવારે

  • ૯:૪૦ સંગીત

  • ૯:૫૦ ગીત નં. ૨૫ અને પ્રાર્થના

  • ૧૦:૦૦ ખ્રિસ્તનો નિયમ શું છે?

  • ૧૦:૧૫ ખ્રિસ્તનો નિયમ પૂરી રીતે પાળો બીજા માણસો જોતા ન હોય ત્યારે

  • ૧૦:૩૦ ખ્રિસ્તનો નિયમ પૂરી રીતે પાળો ખુશખબર ફેલાવો ત્યારે

  • ૧૦:૫૫ ગીત નં. ૪૪ અને જાહેરાતો

  • ૧૧:૦૫ ખ્રિસ્તનો નિયમ—શા માટે ચઢિયાતો છે?

  • ૧૧:૩૫ સમર્પણ

  • ૧૨:૦૫ ગીત નં. ૭

બપોરે

  • ૧:૨૦ સંગીત

  • ૧:૩૦ ગીત નં. ૧૫૩

  • ૧:૩૫ અનુભવો

  • ૧:૪૫ ચોકીબુરજનો સારાંશ

  • ૨:૧૫ ખ્રિસ્તના નિયમને કુટુંબમાં પૂરી રીતે પાળો

  • ૨:૩૦ ખ્રિસ્તના નિયમને શાળામાં પૂરી રીતે પાળો

  • ૨:૪૫ ગીત નં. ૪૨ અને જાહેરાતો

  • ૨:૫૫ ઈસુએ તમને પ્રેમ કર્યો, એવો પ્રેમ એકબીજાને કરો

  • ૩:૫૫ ગીત નં. ૫ અને પ્રાર્થના