સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. “ખ્રિસ્તનો નિયમ” શું છે? (ગલા. ૬:૨)

  2. ૨. બીજા માણસો જોતા ન હોય ત્યારે, કઈ રીતે આપણે ખ્રિસ્તનો નિયમ પૂરી રીતે પાળી શકીએ? (૧ કોરીં. ૧૦:૩૧)

  3. ૩. ખુશખબર ફેલાવીએ ત્યારે, કઈ રીતે આપણે ખ્રિસ્તનો નિયમ પૂરી રીતે પાળી શકીએ? (લુક ૧૬:૧૦; માથ. ૨૨:૩૯; પ્રે.કા. ૨૦:૩૫)

  4. ૪. ખ્રિસ્તનો નિયમ કઈ રીતે મુસાના નિયમ કરતાં ચઢિયાતો છે? (૧ પીત. ૨:૧૬)

  5. ૫. લગ્નસાથી અને માતા-પિતા કઈ રીતે ખ્રિસ્તનો નિયમ પૂરી રીતે કુટુંબમાં લાગુ પાડી શકે? (એફે. ૫:૨૨, ૨૩, ૨૫; હિબ્રૂ. ૫:૧૩, ૧૪)

  6. ૬. તમે કઈ રીતે ખ્રિસ્તનો નિયમ શાળામાં પાળી શકો? (ગીત. ૧:૧-૩; યોહા. ૧૭:૧૪)

  7. ૭. ઈસુએ તમને પ્રેમ કર્યો, એવો પ્રેમ કઈ રીતે એકબીજાને કરી શકો? (ગલા. ૬:૧-૫, ૧૦)